crime
'તું મરી કેમ નથી જતી..'- રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો આપઘાતનો પ્રયાસ, પતિ-સાસુના અસહ્ય ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું
Rajkot Suicide: રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમલગ્નના 18 વર્ષ બાદ પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનો અને તેને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
Read full article on Gujarati Jagran