top
અમદાવાદમાં સોશિયલ મીડિયાથી દોસ્તી કરી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો, પીડિતાનો વાંધાજનક વીડિયો વાઈરલ કર્યો
અમદાવાદમાં 21 વર્ષીય ડ્રાઈવર જયદીપ રબારી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. 6 મહિના પૂર્વે સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આવી, નાના ચિલોડાની હોટલમાં બે વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ સગીરાનો વીડિયો ઉતારી, સગાઈ નક્કી થતાં ત્યાં મોકલી દેતા સગાઈ તૂટી હતી. પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar