top
હિન્દુત્વવાદીઓના વિરોધ બાદ મુંબઈના ‘ઈનઓર્બિટ મોલ’માં આવેલો નમાઝ ખંડ તોડી પાડવામાં આવ્યો
મુંબઈના ‘ઈનઓર્બિટ મોલ’માં હિન્દુત્વવાદી જૂથોના દબાણને કારણે નમાઝ ખંડ બંધ કરાયો (એજન્સી) તા.૨ મુંબઈના મલાડમાં આવેલા ‘ઈનઓર્બિટ મોલ’માં નમાઝ માટે ફાળવવામાં આવેલી જગ્યાને, હિન્દુત્વવાદી જૂથોના વિરોધ બાદ બંધ કરી દેવામાં આવી અને તોડી પાડવામાં આવી. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક વાયરલ વીડિયોમાં હિજાબ પહેરેલી બે સગીર બાળાઓ નમાઝ ખંડ બતાવતી જોવા […] The post હિન્દુત્વવાદીઓના વિરોધ બાદ મુંબઈના ‘ઈનઓર્બિટ મોલ’માં આવેલો નમાઝ ખંડ તોડી પાડવામાં આવ્યો first appeared on Gujarat Today.
Read full article on Gujarat Today - Gujarati Newspaper