crime
અરવલ્લી: અકસ્માત જોઈ મદદનીશ માહિતી અધિકારીએ તુરંત કાર રોકાવી મદદ કરતા ગોલ્ડન અવર્સમાં બાઈક ચાલકનો બચાવ
Aravalli Bhiloda accident PRO: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામના ઢાળ પર બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલક આગળ અચાનક કૂતરું આવી જતાં બાઈક રોડ પર પટકાયું હતું, જેના કારણે ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા અરવલ્લી માહિતી વિભાગના મદદનીશ અધિકારી રેશ્માબેન નિનામાએ પળનો પણ વિલંબ કર્યા [...] The post અરવલ્લી: અકસ્માત જોઈ મદદનીશ માહિતી અધિકારીએ તુરંત કાર રોકાવી મદદ કરતા ગોલ્ડન અવર્સમાં બાઈક ચાલકનો બચાવ appeared first on Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ .
Read full article on નવજીવન ન્યૂઝ