crime
અમદાવાદ: થલતેજની મેગ્નેટ પાર્ક બિલ્ડિંગમાં ભીષણ આગ, જીવ બચાવવા લોકો બારીમાંથી કૂદ્યા, ફાયરબ્રિગેડે ત્રણને ઉગાર્યા
અમદાવાદના થલતેજમાં આવેલી મેગ્નેટ પાર્ક બિલ્ડીંગના બીજા માળે આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. બારીમાંથી કૂદેલા બે કર્મચારીઓને ઈજા પહોંચી હતી.
Read full article on Gujarati Jagran