crime
ભાવનગર લઠ્ઠાકાંડવાળી બોટલ સુરત કેવી રીતે પહોંચી? દારુ પીધા બાદ સિક્યુરિટી ગાર્ડે આંખો ગુમાવતાં ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો સુરત પહોંચ્યો. દારૂ પીધા બાદ સંજયસિંહ ડોડીયાની તબિયત લથડી, હાલત નાજુક. પોલીસ તપાસ શરૂ.
Read full article on News18 Gujarati