top
ટાટા ટ્રસ્ટે ચંદ્રશેખરનના કાર્યકાળ વધારવાને ગેરકાયદે ગણાવ્યું: ડિરેક્ટર્સની મંજૂરી જરૂરી
ટાટા ટ્રસ્ટે ટાટા સન્સના બોર્ડ દ્વારા એન. ચંદ્રશેખરનની ચેરમેન તરીકે પુનઃનિયુક્તિ કરવાના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે અને આ પગલાનો અસ્વીકાર કર્યો છે. ટાટા ટ્રસ્ટનું માનવું છે કે બોર્ડની બેઠક દરમિયાન નોંધાયેલા 4:1ના મતદાનને કોઈ કાનૂની માન્યતા નથી કારણ કે કંપનીના નિયમો મુજબ ચેરમેનની નિમણૂક માટે ટ્રસ્ટના નોમિની ડિરેક્ટરોની સંમતિ અનિવાર્ય છે અને આ શરતનું પાલન [...]
Read full article on Gujaratmitra