top
વડોદરા મનપાના અધિકારી-કોર્પોરેટર વચ્ચેના વિવાદનો સુખદ અંત, મેયરની મધ્યસ્થી બાદ થયું સમાધાન; જાણો સમગ્ર મામલો
વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને નગરસેવક વચ્ચે થયેલી મારામારી અને વિવાદમાં મેયર ગીતાબેન મકવાણાની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે, અને પોલીસ ફરિયાદ નહીં નોંધાવવાનો નિર્ણય લેવાયો છે.
Read full article on Gujarati Jagran