Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

તમાકુ નિયંત્રણ ધારાનો ભંગ કરતા ૪૯૬ લોકો સામે દંડનિય કાર્યવાહી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 November 4, 2026 👁 4 views
તમાકુ નિયંત્રણ ધારાનો ભંગ કરતા ૪૯૬ લોકો સામે દંડનિય કાર્યવાહી
ભાવનગર એસ.ટી. વિભાગે સ્વચ્છતા જાળવવા ખાસ ઝુંબેશ ચલાવી હતી. ઓક્ટોબર માસમાં જુદા-જુદા 8 ડેપો અને બસમાં પાન-મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવતા 496 મુસાફરો પાસેથી ₹4,960નો દંડ વસૂલવામાં આવ્યો હતો. એસ.ટી. તંત્રએ તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 હેઠળ આ કાર્યવાહી કરી હતી. મુસાફરોને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan