top
હવે એરલાઇન્સ તમારી મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવી શકે! લાસ્ટ મિનિટ ફ્લાઇટ બુકિંગ માટે સરકારે બદલી નાખ્યા આ મોટા નિયમો
ઇમરજન્સીમાં ફ્લાઇટ ટિકિટના આસમાને પહોંચતા દામ પર હવે લગામ લાગશે. કેન્દ્ર સરકારે 'ભારતીય વાયુયાન નિયમ 2026' જાહેર કર્યા છે. જાણો હિડન ચાર્જિસ અને DGCAની નવી માર્ગદર્શિકા વિશે વિગતવાર.
Read full article on Gujarati Jagran