top
બ્રિક્સના મેન્યુને લઈને પણ રાજકીય વિવાદ, રાહુલ ગાંધીની પોસ્ટ બાદ સરકારનો વળતો પ્રહાર
દિલ્હીમાં યોજાયેલ BRICS સમિટના ગાલા ડિનરમાં પીરસાયેલા સંપૂર્ણ વેજિટેરિયન ભોજનને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર છોલે ભટૂરેની તસવીર શેર કરતા કહ્યું કે, ભારતની 80% વસ્તી નોન-વેજિટેરિયન છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આંતરરાષ્ટ્રીય આયોજનના મેન્યુ પર રાજકારણ કરવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી છે.
Read full article on Gujaratsamachar