politics
'કોઈ પણ મંત્રી પોતાના પ્રાણીઓને...,' અભિજીત દીપકેએ કોકરોચ જનતા પાર્ટીના નવા અભિયાનની જાહેરાત કરી
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ ' સ્કુલ ઠીક કરો ' અભિયાન પછી વધુ એક નવા અભિયાનની જાહેરાત કરી છે. તેમણે મહારાષ્ટ્રના નાગપુરમાં ' આદિવાસી સ્કુલ ઠીક કરો ' અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. અભિજીતના જણાવ્યા મુજબ , કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો આદિવાસી વિસ્તારોની મુલાકાત લેશે અને શાળાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરશે. અભિજીત દિપકેએ કહ્યું કે , આઝાદીના 80 વર્ષ પછી પણ આદિવાસી વિસ્તારોમાં શાળાઓનો વિકાસ થયો નથી. ndtv.in કોકરોચ જનતા પાર્ટી ( CJP) ના સ્થાપક અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે , ' આજે , CJP ' આદિવાસી સ્કુલ ઠીક કરો ' ઝુંબેશ શરૂ કરી રહ્યા છે. તેઓ જે શાળાઓની ...
Read full article on Khabarchhe