crime
અમદાવાદમાં હિટ એન્ડ રન: ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો પર ફરી વળી ફોર્ચ્યુનર; કારમાંથી બિયરની બોટલ મળી, એક મહિલાનું મોત, બે ગંભીર
અચાનક પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ કારે ફૂટપાથ પર શાંતિથી ઊંઘી રહેલા શ્રમિક પરિવારના લોકોને અડફેટે લઈ કચડી નાખ્યા હતા. જે બાદ કારચાલક નાસી છૂટવાનો પ્રયાસ કરે તે પહેલાં જ અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
Read full article on News18 Gujarati