top
ડિઝની હજારો કર્મચારીઓની કરશે છટણી
નવી દિલ્હીઃ દિગ્ગજ મનોરંજન કંપની ડિઝની (Disney)માં ફરી એક વાર મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની તૈયારી ચાલી રહી છે. કંપની પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માટે કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનું વિચારી રહી છે. અનેક અહેવાલો અનુસાર કેટલાક મેનેજર્સને વાર્ષિક ખર્ચમાં 20 ટકા સુધીની બચત કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જોકે કંપનીએ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી […] The post ડિઝની હજારો કર્મચારીઓની કરશે છટણી appeared first on chitralekha.
Read full article on Chitralekha