top
દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?
દેશભરમાં વાહનોની સંખ્યા ઝડપથી વધવા સાથે જ રસ્તા પર વાહનોની ભીડ વધી રહી છે અને સાથે-સાથે ટ્રાફિક નિયમો તોડવાની ઘટનાઓ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણા વાહનચાલકોના મનમાં એક સવાલ હોય છે શું એકવાર મેમો ફાટી ગયા પછી , આખો દિવસ ગમે એટલા નિયમો તોડીએ બીજો કોઈ મેમો નહીં આવે ? ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ઘણા લોકો માને છે કે એક વાર પોલીસે મેમો ફાડી આપ્યો અથવા કેમેરાથી મેમો આવી ગયા પછી આખો દિવસ ગમે તેટના તોડો તો પણ કોઈ વધારાનો મેમો નહીં આવે. પરંતુ ...
Read full article on Khabarchhe