crime
‘અત્યાર સુધી અધિકારીઓ શું કરતા હતા?’: ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ પૂર્વ આરોગ્ય મંત્રીના તીખા સવાલ
સુરતના પુણા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં 5 વર્ષની માસૂમ બાળકીના મોત બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઘટનાએ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે. હવે આ મામલે ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યના વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ [...]
Read full article on Gujaratmitra