top
મયૂર વાકાણી અને બાલકૃષ્ણ શુક્લાનું સ્વાગત કરાયું:અમદાવાદના એલિસબ્રિજ પાસે ટાગોર હોલમાં મહેશ્વરી સમાજે સ્વાગત સમારોહ યોજ્યો
અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા ટાગોર હોલમાં મહેશ્વરી સમાજે સ્વાગત સમારોહ યોજ્યો હતો. તેમાં મયૂર વાકાણી અને બાલકૃષ્ણ શુક્લા હાજર રહ્યા હતા. મહેશ્વરી સમાજની પાંચ વર્ષની માધવી મહેતાએ બંનેનું સ્વાગત કર્યું હતું.
Read full article on Divya Bhaskar