politics
છોટા ઉદેપુર: વરસતા વરસાદમાં નસવાડી-કવાંટ રોડના ખાડા પૂરવાની કામગીરી સામે સવાલ, બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો પરેશાન
છોટા ઉદેપુરના નસવાડી-કવાંટ રોડની બિસ્માર હાલતથી લોકોમાં ભારે રોષ છે. વરસાદમાં ખાડા પૂરવા ડામર પાથરવામાં આવતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. સ્ટેટ આર. એન્ડ બી. વિભાગ દ્વારા ટ્રક મારફતે કપચી અને ડામરથી ખાડા પુરાયા. સ્થાનિકો સરકારી નાણાંનો વ્યય થતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. વરસાદમાં થતા આ કામની ગુણવત્તાની જવાબદારી કોણ લેશે તે પ્રશ્ન છે.
Read full article on Gujaratsamachar