crime
ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં ૪ વર્ષના બાળક સહિત ૮ લોકોનાં મોત
ઓક્ટોબર ૨૦૨૫માં અમલમાં આવેલા યુદ્ધવિરામ છતાં આ તાજેતરના હુમલા થયા છે, આ યુદ્ધવિરામ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ૧,૫૭૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે (એજન્સી) ગાઝા પટ્ટી, તા.૨ નાસર હોસ્પિટલના જણાવ્યા અનુસાર, દક્ષિણ શહેર ખાન યુનિસમાં થયેલા એક હુમલામાં પાંચ લોકોનાં મોત થયા છે; મૃતદેહોને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. શિફા હોસ્પિટલના જણાવ્યા […] The post ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં ૪ વર્ષના બાળક સહિત ૮ લોકોનાં મોત first appeared on Gujarat Today.
Read full article on Gujarat Today - Gujarati Newspaper