crime
સુરતમાં સનસનાટીભરી હત્યા: કબ્રસ્તાનમાંથી મળ્યું ધડ, રેલવે પાટા પરથી મળ્યું માથું
સુરતના કતારગામમાં રાતે ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. કબ્રસ્તાનમાં પડેલા મૃતદેહ પરથી માથું ગાયબ હતું અને શરીર પર એક પણ કપડું નહોતું.
Read full article on News18 Gujarati