top
‘વિચિત્ર હેરસ્ટાઈલવાળા વિદ્યાર્થીઓને...’ મહિલા મંત્રીના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું
તમિલનાડુના મહિલા મંત્રી જગદીશ્વરીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. વિરુધુનગર જિલ્લાની એક શાળામાં મંત્રીએ વિદ્યાર્થીઓના વિચિત્ર હેરસ્ટાઇલ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આવા વિદ્યાર્થીઓ ગુંડા જેવા દેખાય છે અને જો વાળ સરખા ન હોય તો માથું મુંડાવી દેવું જોઈએ. મંત્રીએ માતા-પિતાને પણ જવાબદાર ઠેરવ્યા, જ્યારે અન્ય મંત્રીઓએ તેમનો બચાવ કર્યો છે.
Read full article on Gujaratsamachar