top
હવે હાથમાં ખાલી ડિગ્રી હોવાથી નહીં મળે સારી નોકરી, શાનદાર કરિયર બનાવવું હોય, તો આ કોર્સ કરી લો!
ધોરણ 12 પછી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ સામે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ (CSE) પસંદ કરવું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ (AI-ML). ત્યારે કયા કોર્સમાં નોકરીની વધુ તકો છે, કયા ક્ષેત્રમાં સારો પગાર મળી શકે છે અને 12મા પછી કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ? ચાલો જાણીએ.
Read full article on News18 Gujarati