top
આકાશમાં ઊંચે ઊંચે સુધી જોવા મળી આગની જ્વાળા!
ભરૂચના દહેજ GIDCમાં આગ લાગવાની ઘટના બની છે. અહીં જાણીતી કંપનીના વેર હાઉસમાં આજે સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
Read full article on News18 Gujarati