top
મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક: જિનપિંગે કહ્યું- ‘ભારત અને ચીન એકબીજાની શક્તિઓમાંથી શીખી શકે છે’
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને નેતાઓએ લગભગ ૫૦ મિનિટ સુધી ચર્ચા કરી હતી. આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ (BRICS) દેશો વચ્ચે બહેતર સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચીન અને ભારત એકબીજાની શક્તિઓમાંથી શીખી શકે [...]
Read full article on Gujaratmitra