top
અમિત શાહ સાથેની મુલાકાત પછી એનસીપીમાં નારાજગી
મહારાષ્ટ્રમાં મહાયુતિના સહયોગી પક્ષ NCP (અજીત પવાર)માં આંતરિક ખેંચતાણ બહાર આવી છે. અજીત પવારના પુત્ર પાર્થ પવારના કામકાજથી કેટલાક વરિષ્ઠ નેતાઓ નારાજ છે. મુંબઈ પ્રેસિડન્ટ અને રાષ્ટ્રીય પ્રવક્તાની પસંદગી અંગે કોર કમિટીને જાણ ન હોવાથી વિવાદ થયો છે. બીજી તરફ, અમિત શાહને મળેલા નેતાઓએ મહત્વના ખાતાઓની માંગણી કરતા અન્ય નેતાઓમાં રોષ જોવા મળ્યો છે.
Read full article on Gujaratsamachar