top
ભાવનગરમાં લીવ-ઈન પાર્ટનરના હત્યારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, રીકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લાવી જાહેરમાં દંડા ફટકારી હેકડી કાઢી નાંખી
Bhavnagar: આજથી બે દિવસ પહેલા ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડની બહાર જાહેરમાં એક યુવતીની હત્યા કરી નાંખનાર તેના શંકાશીલ પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
Read full article on Gujarati Jagran