politics
અરબ સાગરમાં ભારત અને પાકિસ્તાનના જહાજ વચ્ચે ટક્કર, ભારતે પાકિસ્તાની હાઈ કમિશન સમક્ષ નોંધાવ્યો સખત વિરોધ
ઉત્તર અરબ સાગરમાં પાકિસ્તાની નૌસેનાના અસુરક્ષિત વ્યવહારથી ભારત-પાક જહાજો ટકરાયા. ભારતે 1991ના કરારના ભંગ બદલ પાકિસ્તાની હાઈ કમિશન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે.
Read full article on Gujarati Jagran