politics
ઇઝરાયેલી દળોએ ગર્ભવતી પેલેસ્ટીની મહિલાને દુર્વ્યવહાર અને સુવિધાઓના અભાવ વચ્ચે જેલમાં બાળકને જન્મ આપવા મજબૂર કરી
‘આયોજિત આતંકનો આ સિલસિલો આંતરરાષ્ટ્રીય સમુદાયના હસ્તક્ષેપ વિના કેવી રીતે અવિરત ચાલુ રહી શકે ?’ (એજન્સી) તા.૧૬ ઇઝરાયેલી સત્તાવાળાઓ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલી એક પેલેસ્ટીની મહિલાએ સોમવારે ઇઝરાયેલી જેલમાં એક પુત્રીને જન્મ આપ્યો. પેલેસ્ટીની કમિશન ફોર ડિટેનીઝ એન્ડ એક્સ-ડિટેનીઝ અફેર્સ (અટકાયતીઓ અને પૂર્વ અટકાયતીઓના મામલા માટેનું પંચ) એ જણાવ્યું હતું કે [...] The post ઇઝરાયેલી દળોએ ગર્ભવતી પેલેસ્ટીની મહિલાને દુર્વ્યવહાર અને સુવિધાઓના અભાવ વચ્ચે જેલમાં બાળકને જન્મ આપવા મજબૂર કરી first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper