top
માત્ર ધન નહીં, બુદ્ધિ અને જ્ઞાન પણ જરૂરી:જાણો દિવાળી પર મહાલક્ષ્મી સાથે ગણેશજી અને મા સરસ્વતીની પૂજા શા માટે કરવી જોઈએ
8 નવેમ્બરે દિવાળી છે. પૌરાણિક માન્યતા અનુસાર, પ્રાચીન સમયમાં દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું હતું. આ મંથનના કારણે કાર્તિક અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયાં હતાં, તેથી કાર્તિક અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. લક્ષ્મીજીની સાથે ભગવાન ગણેશ અને દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. જાણો આ ત્રણેયની એકસાથે પૂજા શા માટે કરવામાં આવે છે…
Read full article on Divya Bhaskar