top
સંસદમાં દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે સરકાર: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મતદારયાદીના પુનરીક્ષણ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવીને રાહુલ ગાંધીને ચર્ચા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે વર્તમાન સરકારી વહીવટીતંત્ર સંસદ ગૃહમાં દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર ખુલ્લા મંચે ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ચર્ચામાં મતદારયાદીનું વિશેષ પુનરીક્ષણ (SIR) જેવો વિષય […] The post સંસદમાં દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે સરકાર: અમિત શાહ appeared first on chitralekha.
Read full article on Chitralekha