top
અમેરિકાના નોર્થ ડાકોટામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ
અમેરિકા: નોર્થ ડાકોટા (North Dakota) રાજ્યમાં પ્રથમ વખત મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. રાજ્યની રાજધાની બિસ્માર્ક (Bismarck) ખાતે આવેલા પીસ પાર્ક (Peace Park)માં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ગાંધીજીના શાંતિ અને અહિંસાના સંદેશને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.આ અનાવરણ સમારોહમાં […] The post અમેરિકાના નોર્થ ડાકોટામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ appeared first on chitralekha.
Read full article on Chitralekha