crime
અમદાવાદ: મીઠાઈ-બિસ્કિટમાં વપરાતો નકલી ચાંદીનો વરખ વેચતુ એકમ સીલ, એલ્યુમિનિયમ હોવાની શંકા
અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતો નકલી ચાંદીનો વરખ વેચતો કાલુપુરનો વેપારી પકડાયો છે. હેલ્થ ફૂડ વિભાગે તપાસ કરતાં 170 ડુપ્લિકેટ વરખના પેકેટ, જેની કિંમત 42,500 રૂપિયા છે, તે જપ્ત કર્યા. આ વરખ એલ્યુમિનિયમનો હોવાની શંકા છે. જાહેર આરોગ્યના હિતમાં આ એકમને સીલ કરી, નમૂના લઈ વધુ તપાસ માટે મોકલાયા છે.
Read full article on Gujaratsamachar