crime
વડોદરાના ગોત્રીમાં ખંજરના ઘા મારી યુવકની નિર્મમ હત્યા, ફરાર આરોપીને પકડવા પોલીસ તપાસ તેજ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં યુવરાજ ડોડીયા પર ખંજર વડે હુમલો કરી તેની હત્યા કર્યાનો આરોપ જય ઉર્ફે ટીંકુ પર છે. ગોત્રી પોલીસે આરોપીની શોધખોળ અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ કરી છે.
Read full article on Gujarati Jagran