top
ભાવનગર રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે રેકોર્ડબ્રેક ૧૧.૬૧ લાખનો દંડ વસૂલ્યા
ભાવનગર રેલવે મંડળે ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 2 નવેમ્બરના રોજ થયેલા આ અભિયાનમાં 1198 ટિકિટ વિનાના મુસાફરો પાસેથી ₹11.61 લાખનો રેકોર્ડ દંડ વસૂલવામાં આવ્યો. આ આવક મે-2022ના ₹9.50 લાખના અગાઉના કીર્તિમાનને પાછળ છોડી ગઈ છે. રેલવેએ મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા અપીલ કરી છે.
Read full article on Gujaratsamachar