crime
ઉમરગામની યુવતી પર દુષ્કર્મ કરી બિભત્સ ફોટા વાઈરલ કરાયા
ઉમરગામની 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કરી બિભત્સ ફોટા વાયરલ કરનાર સોનુકુમાર ધુરન ઉત્તીમલાલ સાહને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. યુવતી અને સોનુકુમાર વચ્ચે પ્રેમસંબંધ હતો, જે દરમિયાન આરોપીએ હોટલમાં યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. બાદમાં સંબંધમાં મનદુઃખ થતાં તેણે યુવતી અને તેના પરિવારને ધમકી આપી ફોટા વાયરલ કર્યા હતા. પોલીસે આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Read full article on Gujaratsamachar