crime
દૂધાળામાં વ્યાજખોરનો ત્રાસ, ૧૨ લાખના દેવા સામે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દૂધાળા ગામે વ્યાજખોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. માનસિક અસ્થિર પુત્રીની સારવાર અને વાહન ખરીદવા માટે 5% ના ઊંચા વ્યાજે ₹12 લાખની લોન લેનાર શ્રમિક પિતા ભરતભાઈ ત્રિવેદીને ગામના જ નંદલાલ સાવલીયા દ્વારા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar