politics
આણંદની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફરી હોબાળો; જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થિનીઓમાં રોષ, રેક્ટરના રાજીનામાની માગ
આણંદના વિદ્યાનગરમાં આવેલી રાણક ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાંથી ફરી જીવાત નીકળતા વિદ્યાર્થિનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. મનપા અગાઉ પણ મેસ સીલ કરી ચૂકી છે, જાણો વિગતવાર અહેવાલ.
Read full article on Gujarati Jagran