crime
ચાર જિલ્લા અછતગ્રસ્ત જાહેર કર્યા, પણ સહાયનું ધોરણ અપૂરતું: કિસાન સંઘ
ગુજરાતમાં ચાર જિલ્લા અછતગ્રસ્ત જાહેર કરાયા છે, ત્યારે કિસાન સંઘે સહાય અપૂરતી ગણાવી મુખ્યમંત્રીને પત્ર લખી સહાય વધારવા અને વિશેષ પગલાં ભરવાની માગ કરી છે.
Read full article on News18 Gujarati