Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

લાલપુરમાં દીપ વિતરણ:સેવા સંકલ્પ અભિયાન હેઠળ ઘરે ઘરે દીપ પ્રગટાવવા આહ્વાન કરાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 18, 2026 👁 2 views
લાલપુરમાં દીપ વિતરણ:સેવા સંકલ્પ અભિયાન હેઠળ ઘરે ઘરે દીપ પ્રગટાવવા આહ્વાન કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે લાલપુરના શિવાજી નગર વિસ્તારમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ઘરે ઘરે દીપનું વિતરણ કરવામાં આવ્યું. આ અભિયાન તેમના રાષ્ટ્રસેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણીનો ભાગ હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક ઘરમાં દીપ પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનો હતો. આ માટે લોકોને દીપ પ્રગટાવવા આહ્વાન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા, જિલ્લા યુવા ભાજપ પ્રભારી અને સરપંચ જયેશભાઈ તેરૈયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ગમારા, લાલપુર ન્યાય સમિતિના ચેરમેન યોગેશભાઈ ચાવડા તેમજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ અતુલગીરી ગૌસ્વામી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan