politics
સંમતિથી લિવ-ઈન-રિલેશનશિપનો સંબંધ લગ્ન સમાન, પરિવાર દખલ ન કરી શકે: દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપને લગ્ન સમાન ગણાવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, સંમતિથી સાથે રહેતા પુખ્ત વયના લોકોના સંબંધમાં માતા-પિતા કે સગા-સંબંધીઓ હસ્તક્ષેપ કરી શકે નહીં. પરિવારે ધમકાવતા એક લિવ-ઇન કપલને કોર્ટે પોલીસ સુરક્ષા પૂરી પાડી હતી. ન્યાયમૂર્તિ સૌરભ બેનરજીએ 13 ઓગસ્ટે 30થી વધુ ઉંમરના દંપતિની અરજી પર આ આદેશ આપ્યો હતો.
Read full article on Gujaratsamachar