crime
કારેલી બાગના ખોડિયાર નગરમાં ગટરના પાણીથી લોકો પરેશાન
વડોદરાના કારેલીબાગ સ્થિત ખોડીયારનગર વિસ્તારમાં શાનેન શાળા પાસે ડ્રેનેજનું દૂષિત પાણી ઉભરાતા હાલાકી સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળતા રાહદારીઓ, વાહનચાલકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ખોડીયારનગર, અયોધ્યાનગર સહિતની વસાહતોને જોડતા આ માર્ગ પર સ્વચ્છતા કથળી છે. સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ કરી છે.
Read full article on Gujaratsamachar