crime
સુરત: અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કુકનો ખતરો, પાંડેસરામાં રોગીષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ પાલિકાના આરોગ્ય વિભાગે પાંડેસરા-ગુલશન નગર વિસ્તારમાં મેગા ચેકિંગ કર્યું. ફૂડ રેડ દરમિયાન ગંદકી, સડેલા બટાકા-ટામેટા અને ચામડીના રોગથી પીડિત કર્મચારી દ્વારા રસોઈ બનાવાતી હોવાનું જણાયું. પાલિકાએ કુલ 30 હજારનો દંડ ફટકારી, ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી એકમો બંધ રાખવા સૂચના આપી. સ્વચ્છતા અને કર્મચારીના આરોગ્ય પર ગંભીર સવાલો ઉભા થયા.
Read full article on Gujaratsamachar