top
અમદાવાદમાં ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કની બેઠક યોજાઈ:સમૃદ્ધિ ચેપ્ટરની બેઠકમાં બિઝનેસ લીડર્સ હાજર રહ્યા
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કના સમૃદ્ધિ ચેપ્ટરની બેઠક અમદાવાદની મિન્ટ હોટેલમાં યોજાઈ હતી. તેમાં ઉત્તર ભારતીય બિઝનેસ લીડર્સ હાજર રહ્યા હતા. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામ સિંહ ઠાકુર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકનું સંકલન સમૃદ્ધિ ચેપ્ટરના વડા અમિત સિંહ કુશવાહા, ડેપ્યુટી ચીફ રવિન્દ્ર પ્રતાપ સિંહ અને સેક્રેટરી ભાવેશ મૌર્યએ કર્યું હતું.
Read full article on Divya Bhaskar