politics
ભારત-બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા મુદ્દે ફરી ખેંચતાણ, ઢાકાએ કહ્યું, ‘ભારતની પોતાની જરૂરિયાતો છે, અમારી પણ છે’ સંબંધો બગાડવા નથી ઈચ્છતા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીના પાણીની વહેંચણીનો વર્ષો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. બાંગ્લાદેશે એક તરફ સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ કે તણાવ ઈચ્છતું નથી, પરંતુ બીજી તરફ નવી દિલ્હીએ બાંગ્લાદેશની પાણીની જરૂરિયાતો અને હિતોને પણ સમજવા જોઈએ તેવી અપીલ કરી છે. આ મુદ્દો એવા સમયે ફરી સામે [...]
Read full article on Gujaratmitra