business
સાવરકુંડલાના મેવાસા સહિત આસપાસનાં ગામોમાં પિયત પાણીનો અભાવ, સૌની યોજના મારફતે પાણી પહોંચાડવા ખેડૂતોની માંગ
અમરેલીના સાવરકુંડલાના મેવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સૌની યોજના મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવાની માંગ કરી છે. ખારાપાટ વિસ્તારમાં પાણીની અછત અને જમીનની ખારાશથી ખેતી પ્રભાવિત થઈ રહી છે.
Read full article on News18 Gujarati