top
ઈન્ડિયા ગઠબંધનની મહારેલીમાં એક જ વાત જ્ઞાનેશ કુમારે જવું પડશે, જુઓ કોણ શું-શું બોલ્યું
શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવાસસ્થાને વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રવિવારે સોનિયા ગાંધી સહિત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનરજી અને તેજસ્વી યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓ રામલીલા મેદાન ખાતે પહોંચ્યા હતા. લગભગ ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મારી વાત સાચી પડશે, જ્ઞાનેશ કુમાર CEC પદ પરથી હટશે અને જેલ જશે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આખું રામલીલા મેદાન પેક થઈ ગયું હતું અને બહાર પણ લોકો ઉભા હતા. બપોરે આશરે 12 વાગ્યે વિપક્ષી ...
Read full article on Khabarchhe