education
સુત્રાપાડા તાલુકાના આલીદ્રા ખાતે કાર્યરત સોમનાથ એકેડમી સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ
બોર્ડની તપાસ અને હિયરિંગ બાદ કમિટીએ લીધો નિર્ણય; ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને નજીકની અન્ય શાળાઓમાં પ્રવેશ આપી શૈક્ષણિક વર્ષ બચાવાશે
Read full article on Etv Bharat