top
જો બેલેટ પેપર પર મારું નામ હોત તો અમે જીત્યા હોતઃ ટ્રમ્પ
વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી મિડ ટર્મ ચૂંટણીમાં પાછળ રહી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની હાર સ્વીકારી લીધી હોય તેવા સંકેત આપ્યા છે. તેમણે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ કરીને કહ્યું કે તેઓ બેલેટ પેપર પર નહોતા. જો તેમનું નામ બેલેટ પેપર પર હોત તો રિપબ્લિકન પાર્ટીએ મોટી જીત નોંધાવી હોત. અમેરિકાના રાષ્ટ્રપતિએ […] The post જો બેલેટ પેપર પર મારું નામ હોત તો અમે જીત્યા હોતઃ ટ્રમ્પ appeared first on chitralekha.
Read full article on Chitralekha