business
ગિરનાર લીલી પરિક્રમાને લઇને તંત્ર એક્શન મોડમાં: પીવાના પાણી માટે નવા બોર બનાવાશે; સાધુ-સંતો સાથે બેઠક યોજાઇ
જૂનાગઢમાં આગામી 21થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને લઇને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
Read full article on Etv Bharat