top
ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરબદલ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા અને ક્ષેત્રીય કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યના 4 IPS (ભારતીય પોલીસ સેવા) અને 6 SPS (રાજ્ય પોલીસ સેવા) મળીને કુલ 10 ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. 4 [...] The post ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરબદલ appeared first on chitralekha .
Read full article on Chitralekha